ઘરેલૂ ઉપાય / બદલાતી સીઝનમાં વધે છે ગળામાં ઈન્ફેક્શન, ઘરમાં રહેલી આ વસ્તુઓથી મેળવો આરામ

Know the Natural Home Remedies For Sore Throat Infection

હાલ સીઝન બદલાઈ રહી છે અને ધીરે-ધીરે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે. એવામાં ઘણાં લોકોને સીઝન ચેન્જ થતા ઘણી બીમારીઓ પરેશાન કરવા લાગે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઝડપથી બીમારીઓ ઘેરી લે છે. સીઝન બદલાય એટલે શરદી-ખાંસી, ગળામાં દુઃખાવો, ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ સામાન્ય રીતે થતી હોય છે. તો આવી સમસ્યાથી બચવા આ ટિપ્સ અજમાવો, જે ઝડપથી અસર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ