મહામારી / ગુજરાતમાં નવા 94 કેસ સાથે કુલ કોરોના પોઝિટિવનો આંકડો 280, વડોદરામાં નવા 17 કેસ

know the live updates about the coronavirus in Gujarat 9th April 2020

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના આજે એકસાથે 50 કેસ આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના આજના કોરોના કેસ અંગેની જાણકારી આપી હતી. જો કે, મોડી સાંજે વડોદરામાં એકસાથે 17 નવા કેસ નોંધાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ