કોરોના વાયરસ / વડોદરામાં વધુ 5 અને ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ આંકડો 186 પર પહોંચ્યો

know the live updates about the coronavirus in Gujarat 8th april 2020

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે બપોર બાદ વડોદરામાં વધુ 5 અને ભાવનગરમાં વધુ 2 કેસ નોંધાયા છે. વડોદરા અને ભાવનગરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. ભાવનગરમાં બુધવારે કુલ કોરોનાના 4 પોઝિટિવ કેસની પુષ્ટિ થઇ છે. જેને લઇને ભાવનગરમાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 186 થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ