મહામારી / અમદાવાદમાં 44 અને વડોદરામાં 20 નવા કોરોનાના કેસ, રાજ્યમાં કુલ આંકડો 378

 know the live updates about the coronavirus in Gujarat 10th April 2020

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મુકી છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને છેલ્લા 24 સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 કેસ નવા કોરોનાના નોંધાયા હતા. સવાર સુધી 46 કેસ પોઝિટિવ આવ્યા હતાં જ્યારે સવારથી અત્યાર સુધી નવા 70 કેસ આવતા કુલ 116 કેસ 24 કલાકમાં નોંધાયા હતાં. આમ રાજ્યમાં કોરોનાના કુલ 378 પર પહોંચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ