હેપી બર્થ ડે / PM મોદી આ ઉંમરે પણ 18 કલાક ઍક્ટિવ રહે છે, આ છે તેમની ફિટનેસનું રહસ્ય

Know the Lifestyle Of PM Modi On his 70th Birthday

17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ગુજરાત આવવાના છે. પીએમ મોદી સવારે વહેલા ઊઠે છે અને નક્કી જીવનશૈલી મુજબ પોતાના તમામ કામ કરે છે. દિવસની શરૂઆતમાં યોગા અને મોર્નિંગ વોક બાદ આદુ વાળી ચા અને નાસ્તો કરે છે. સિમ્પલ ફૂડ, ઓછી ઊંઘ, લાઈટ લંચ અને ડિનર સાથે ફિટ રહે છે પીએમ. જાણો પીએમનો દૈનિક નિત્યક્રમ શું હોય છે અને કઈ રીતે તેમના કામ અને લાઈફસ્ટાઈલને મેનેજ થાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ