ધર્મ / પ્રકૃતિના ખોળામાં આવેલું છે યમુનોત્રી તીર્થ સ્થળ, આવો છે મહિમા

Know the importance of Yamunotri Tour

યમુનોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચાર ધામ પૈકીનું એક ધામ છે. યમુનોત્રી ખાતે પવિત્ર યમુના નદીનું ઉદ્ગમસ્થાન આવેલું છે. યમુનોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે. યમુનોત્રી ધામથી યમુના નદીનું ઉદભવ સ્થળ ખુબ સુંદર તથા મનમોહક લાગે છે. અહીં જવા માટે ગંગા કિનારા પરના પવિત્ર યાત્રાસ્થળ હરિદ્વારથી વાહન વ્યવહાર ચાલે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ