ધર્મ / આ જગ્યાએ છે દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ, જાણો કયા મંત્ર જાપથી મળશે પુણ્ય

Know The Importance Of The Kal Bhairav Temple at Ujjain

કાળ ભૈરવ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. ભગવાન શિવ ક્રોધિત થયા ત્યારે કાળ ભૈરવની ઉત્પતિ થઈ હતી. કાળ ભૈરવને પ્રસન્ન કરવા અત્યંત સરળ છે. જેવી રીતે શિવજી એક લોટા પાણીના અભિષેકથી પણ પ્રસન્ન થઈ જાય છે તેવી રીતે કાળ ભૈરવ પણ પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ