દિવાળી 2019 / સરસ્વતી પૂજનનો મહિમા વધારે છે વાઘ બારશ, આ રીતે પડ્યું છે નામ

Know the Importance of the Festival Of Vagh Baras On Diwali 2019

વિદ્યા, સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે મા સરસ્વતી. સરસ્વતી માતા વાણીનાં પણ દેવી છે. તેથી વાણીને સંસ્કૃતમાં વાક્ કહેવાય છે. વાક્નું અપભ્રંશ વાઘ થઇ જતાં આસો વદ બારશને વાઘ બારશ કહેવાય છે. વાઘ બારશે મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ