ધર્મ / મૃત્યુ પછી મોક્ષ આપનારી એકાદશી એટલે આજની પવિત્ર મોક્ષદા એકાદશી

Know the Importance and Vrat Katha Of Mokshada Ekadashi

માગશર સુદ અગિયારશનું નામ જ મોક્ષદા એકાદશી છે. આ એકાદશી સર્વ પાપને હરનારી તથા ઉત્તમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ચંદન તથા પીળાં પુષ્પથી પૂજન કરવું. તેમની સમક્ષ નૃત્ય કરવું. મંગળ ગીતો ગાવા. આ અગિયારશની કથા સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માતા, પિતા કે બાંધવ જો કોઇ કર્મને કારણે નરકમાં પડ્યાં હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x