ધર્મ / આ કારણે શ્રીકૃષ્ણને કહેવાયા છે પૂર્ણ પુરુષોત્તમ, જાણી લો મહિમા

Know the importance and Mahima of Shree Krishna

ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે. તેથી જ્યારે આસુરી વિચારવૃત્તિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા. પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રીકૃષ્ણને જ મળ્યું છે. આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને જ આ બહુમાન શા માટે મળ્યું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ