નવરાત્રિ 2019 / માની ઉપાસના માટે ખાસ છે આસોની નવરાત્રિ, જાણી લો નવરાત્રિ ઉત્સવની પૌરાણિક કથા

know the historical katha of Navratri and do pooja in this way

નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઇ પણ નૈતિક મૂલ્યો કેવળ સારાં છે તેથી ટકતાં નથી, પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાને યશ મળે છે- એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઇએ. તપશ્ચર્યાના બળથી જગતમાં ઘણીવાર અસત્ મૂલ્યો પણ વિજયી થયાં છે, એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોનાં સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઇ જ પૂછતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ