ધ્યાન રાખજો / સ્વાસ્થ્ય માટે ગુણકારી ગોળના નુકસાન પણ છે, જાણો કોણે ગોળ ન ખાવું જોઈએ

Know the harmful effect of eating jaggery

આજકાલ લોકો હેલ્થ કોન્સિયશ થઈ ગયા છે. જેથી મોટાભાગના લોકો એવું માને છે કે, ખાંડની તુલનામાં ગોળ વધુ સારું હોય છે. પણ જો તે શુદ્ધ, ઓર્ગેનિક હોય તો જ ફાયદો કરે છે. ગોળ એનર્જીનો બેસ્ટ સોર્સ છે. સાથે જ તેનાથી મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. જમ્યા પછી એક નાનો ટુકડો ગોળ ખાવાથી એસિડિટીની સમસ્યામાં પણ આરામ મળે છે. જોકે ઘણાં લોકોને અથવા ઘણી સમસ્યાઓમાં ગોળ ખાવાથી ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણી લો ગોળ ખાવાના નુકસાન.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x