રિપોર્ટ / ભારતમાં મોંઘવારી એક વર્ષમાં બમણી થઈ, GDPમાં બાંગ્લાદેશ કરતા પણ પાછળ

Know the GDP Rank of the south asian countries India goes down

એશિયાઈ વિકાસ બેંક (ADB)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ભારતમાં મોંઘવારી એક વર્ષમાં બમણી થઈ છે. GDP ગ્રોથની વાત કરીએ તો બાંગ્લાદેશ કરતાં પણ ભારત પાછળ રહ્યું છે. 2018માં મોંઘવારી 3.9 ટકા હતી જે વધીને બમણી એટલે કે 7.3 ટકાની થઈ છે. જેના કારણે GDPગ્રોથમાં ભારત બીજા ક્રમે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ