ટાટા નેનો / રતન ટાટાની સ્પેશ્યલ Nano કારના ફીચર્સ જાણીને તમે પણ રહી જશો દંગ, 150 km છે રેન્જ

know the features of Ratan Tata's special Nano car, the range is 150 km.

ટાટાની નેનો ને આજકાલ બધા જ ભૂલી ગયા છે પરંતુ કદાચ હવે ફરીથી નેનો નવા સ્વરૂપમાં જોવા મળી શકે છે. હમણાં થોડા સમય પહેલા રતન ટાટા એક ઇલેક્ટ્રિક નેનોમાં તાજ હોટેલમાં આવતા જોવા મળ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ