વાહ! / 5 લાખ કરતાં ઓછી કિંમતમાં 26.68ની માઇલેજ આપે છે આ કાર, જાણો ફીચર્સ

Know the features of new maruti suzuki celerio car

થોડા દિવસો પહેલા જ મારુતિ સુઝુકીએ ભારતમાં આર્થિક અને શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી કાર લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખથી શરૂ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ