Check List / શું તમે જાણો છો કે મીઠાઈની પણ હોય છે એક્સપાયરી ડેટ? ખરીદતાં પહેલાં કરો ચેક

Know The Expiry Dates Of Sweets Before You Buy For Diwali Festival

દિવાળી આવી ગઈ છે. જો તમે હજુ સુધી ઘરે મીઠાઈઓ લાવ્યા નથી અને બહારથી જ લાવવાનું મન બનાવી લીધું છે તો તમે જાણી લો કઈ મીઠાઈની કેટલા સમયની એક્સપાયરી ડેટ હોય છે. આ દિવાળીએ તમે બહારથી મીઠાઈ લાવવાનું વિચારતા હો તો પહેલાં જાણી લેવું જરૂરી છે કે કેવી મીઠાઈઓ ક્યાં સુધી ટકે છે. આ મીઠાઈઓ ક્યારે બની છે એ જાણ્યા પછી જ એની ખરીદી કરવી જોઈએ અને એની એક્સ્પાયરી ડેટ પહેલાં વાપરી નાખવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ