બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / know the disadvantages of drinking milk at night

ટેવ સુધારી દેજો / રાતે દૂધ પીને સૂઈ જનારા આજે જ ટેવ છોડી દેજો, એક-બે નહીં પાંચ સમસ્યાઓનો થશે સામનો

Premal

Last Updated: 01:27 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય માટે દૂધ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોના શ્રેષ્ઠ વિકાસ માટે આ ખૂબ જરૂરી હોય છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી પુષ્કળ માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સાથે ઘણી બિમારીઓથી પણ બચાવે છે.

  • આરોગ્ય માટે દૂધ ખૂબ ફાયદાકારક
  • પરંતુ જો તમે ઉંઘતા પહેલા દૂધ પીશો તો પાચનમાં થશે સમસ્યા
  • સવારે ઘરેથી નિકળતા પહેલા દૂધ પીશો તો નહીં થાય સમસ્યા

રાત્રે ઉંઘતા પહેલા દૂધ પીશો તો થશે નુકસાન

આ જ કારણ છે કે દૂધને લોકો પોતાના ડાયટમાં ફરજીયાત સામેલ કરે છે. અમુક લોકો સવારે ઘરેથી નિકળતા પહેલા દૂધ પીવાનુ પસંદ કરે છે તો કેટલાંક લોકો રાત્રે ઉંઘતા પહેલા દૂધ પીવાનુ પસંદ કરે છે. અહીં અમે તમને રાત્રે ઉંઘતા પહેલા દૂધ પીવાથી થતાં નુકસાન અંગે જણાવીશું. 

દૂધમાં હોય છે લેક્ટોસ અને પ્રોટીન 

દૂધમાં લેક્ટોસ અને પ્રોટીન હોય છે, જેના કારણે દૂધને ઉંઘતા પહેલા ના પીવુ જોઈએ. જેનાથી તમારી ઉંઘ ઓછી થશે ક્યારેક-ક્યારેક લોકોને ઉંઘની સમસ્યા થાય છે.

ડિટોક્સીફિકેશન થાય છે સ્લો

રાત્રિના સમયે લીવર શરીરમાં ડિટોક્સીફિકેશનનું કામ કરવા લાગે છે, જેમાં દૂધના કારણે ખલેલ પડી જાય છે. એટલેકે લીવરના ફંક્શન જે કામ વગર દૂધ પીતા લોકો માટે કરે છે તે રાત્રે દૂધ પીનારા લોકોમાં ખૂબ સ્લો થાય છે.

બિલ્કુલ ના પીશો ઠંડુ દૂધ

રાત્રે ગરમ દૂધને સારું માનવામાં આવે છે. પરંતુ જો તમને ઠંડુ દૂધ પીવાની આદત છે તો આ બિલ્કુલ સારું નથી.  

પાચનમાં સમસ્યા 

ઘણા ન્યુટ્રીશનોનું પણ એવુ માનવુ છે કે રાત્રિના સમયે દૂધ પીવાથી ખાવાનુ પચવામાં સમસ્યા આવે છે. જો તમારું પેટ ચોખ્ખુ સાફ થતુ નથી તો પાચનમાં સમસ્યા આવે છે તેથી રાત્રે દૂધ પીવાનું છોડી દેવુ જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ