કામની વાત / આંગળીના વેઢે તમારા PFની જાણકારી આ રીતે મેળવી શકશો, સરળ સ્ટેપ્સ કરો ફૉલો 

know the details about your PF account by UMANG app

કેન્દ્ર સરકારે અલગ અલગ સરકારી સેવાઓને આસાન બનાવવા માટે વર્ષ 2017માં ઉમંગ એપ બનાવી હતી જેના દ્વારા તમે એક જ જગ્યા પર બેસીને 20689 પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ