ધ્યાન આપો / ટેક્સપેયર્સ સાવધાન! જો ભૂલથી પણ કર્યો આ નિયમનો ભંગ તો ખાવી પડશે જેલની હવા, અને દંડ તો ખરો જ

 know the dead line to file itr

કેંદ્ર સરકારે આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન 31 માર્ચ કરી છે. જો તમે નિશ્ચિત તારીખ પહેલા રિટર્ન ન ભર્યું તો તમને ફાઈન સાથે સાથે જેલ પણ થઇ શકે છે. આવો વિસ્તારથી સમજીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ