દૈનિક રાશિ ભવિષ્ય / કઈ રાશિને મળશે પદોન્નતી અને પરિવારનું પારાવાર સુખ! જાણો તમારી રાશિનુ ફળ

know the daily rashi bhavishya of wednesday

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. શુભ દિશા બુધવારે પ્રવાસ વર્જીત માનવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી મનોકામના પૂર્ણ થશે. આજનો મંત્ર ઓમ બુધાય નમઃ છે. આજે મગનું દાન કરવાથી લાભ થશે.   

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ