રાશિફળ / આ રાશિએ રાખવી પડશે તબિયતની કાળજી, જાણો રવિવારનું રાશિફળ

Know The Daily Rashi Bhavishya Of Sunday

રવિવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે માતા પાર્વતીની ઉપાસનાથી લાભ થશે. નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવાની સલાહ આપવામાં આવી છે. ઓમ પાર્વતી વલ્લભાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ