દૈનિક રાશિ ભવિષ્ય / નવા વર્ષના સપરમા દિવસે કઈ આ રાશીનો દિવસ રહેશે શુભ!

know the daily rashi bhavishya of new year 2019

આજે મહાદેવજીને જળ ચઢાવાથી લાભ થશે. આજે ગળી અને મીઠી વસ્તુઓનું દાન કરો. આજનો મંત્ર છે ઓમ સોમાય નમઃ. આજની શુભ દિશા દક્ષિણ દિશા છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને આસમાની છે.  આજનો શુભ અંક 1 છે. બેસતા વર્ષના શુભ મૂહુર્ત છે સવારના 9થી 10.30 વાગ્યા સુધી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ