દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને નોકરીમાં વધશે જવાબદારી, જાણો રક્ષાબંધન અને સોમવારનું રાશિભવિષ્ય

Know The Daily Rashi Bhavishya Of Monday

સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર અનેક રાશિ માટે શુભ રહેશે. આજનો શુભ અંક 3 છે. શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને બિલિપત્ર ચઢાવો અને સાથે કંકુ હળદરથી પૂજા કરો. ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરો. સાકર અને દૂધનું દાન કરવાથી લાભ થશે. જાણો તમામ રાશિનું રાશિભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ