દૈનિક રાશિભવિષ્ય / સિંહ રાશિના જાતકોને આજે થશે શેરબજારમાં લાભ, જાણો સોમવારનું રાશિફળ

Know the Daily Rashi Bhavishya Of Monday

સોમવારે મહાદેવજીને જળ ચઢાવવું શુભદાયી ગણવામાં આવે છે. આજના દિવસે દૂધનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવામાં આવે તો લાભ થાય છે. આ સાથે જ આજે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેકગણું ફળ મળે છે. સોમવારે ગળી અને મીઠી વસ્તુઓનું દાન કરવાથી પણ અનેક મુશ્કેલીઓ હળવી થાય છે. તો જાણી લો આજે તમારી રાશિ તમને કયું કામ કરવાની અને કયું કામ ટાળવાની સલાહ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ