ખુલાસો / જેમણે કર્યા છે 63 એનકાઉન્ટર , જાણો કોણ છે અર્નબ ગોસ્વામીને ધરપકડ કરનાર સચિન વઝે.... !!

Know the cop who arrested Arnab Goswami

બુધવારે સવારે મુંબઈ પોલીસની ટીમે રિપબ્લિક ટીવીના સંપાદક અર્નાબ ગોસ્વામીને ઘરેથી ધરપકડ કર્યા હતા. તેમના ધરપકડ માટે મુંબઈ પોલીસે ખાસ તૈયારી કરી હતી. એનકાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝે આ હાઈ પ્રોફાઈલ ટીમને લીડ કરતા હતા ! તો આવો જાણીએ કોણ છે આ સચિન વઝે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ