Team VTV09:22 PM, 11 Jan 23
| Updated: 10:00 PM, 11 Jan 23
થર્ડ પાર્ટી વીમો લેવો કેમ જરૂરી છે? પણ તમને થતું હશે કે આ વીમો લેવાનું કામ શું અને ફાયદો શું? પણ આપને જણાવી દઈએ કે થર્ડ પાર્ટી વીમો ખૂબજ કામની વસ્તુ છે. તમારી પાસે ટુ વ્હીલર, ફોર વ્હીલર કે પછી ટ્રેક્ટર કે અન્ય કોઈ પણ સાધન તમને એક પ્રશ્ન થાય કે ફૂલ વીમો લેવો કે થર્ડ પાર્ટી વીમો, તેમાં વાહન થોડું જૂનું થાય એટલે લોકો થર્ડ પાર્ટી વીમો લેવાનો આગ્રહ રાખતા હોય છે તો આ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લેવાના ફાયદાઓ જાણી લો Daily Dose માં