ફાયદો / ખરાબ સમયે સાથ આપશે ATM કાર્ડ, ફ્રીમાં મળશે 10 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ

Know the benefits of RuPay Debit Credit Cards payments

તમે ઘણી વખત તમારા ATM કાર્ડનો ઉપયોગ રોકડ નીકાળવા માટે અથવા તો શોપિંગ કરતા સમયે કરો છો, પરંતુ તમને જાણીને  આશ્ચર્ય થશે કે બેંકોની તરફથી જારી કરવામાં આવતા Rupay કાર્ડ પર તમને મફતમાં 10 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળે છે.તો દેશની કોઇ પણ બેંકમાં ખાતુ ખોલાવવા પર પણ તમને મફતમાં મળે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ