ઉપાય / શેકેલા ચણા-ગોળ ખાવાથી ભલભલી બિમારીઓ થશે દૂર, કરે છે દવા જેવું કામ

 know the benefits of gram and jaggery

લોહીની ઉણપની ફરિયાદ સામાન્ય રીતે મહિલાઓમાં વધારે જોવા મળે છે. ખાવા-પીવામાં બેદરકારી અને પીરિયડ્સના કારણે શરીરમાં હિમોગ્લોબિનની મોટાભાગે ઉણપ જોવા મળતી હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ