ધર્મ / જીવન પથ પ્રજવાળે આરતી કેમ કરવામાં આવે છે ?

Know the Benefits Of Aarti

આરતી જો સમજપૂર્વક ઉતારવામાં આવે તો તેની જ્યોતિથી માનવજીવન પ્રકાશિત બની જાય. તેની જોડે ચાલતો ઘંટડીનો કર્ણ મધુર અવાજ માનવ જીવનમાં અવશ્ય સંગીત નિર્માણ બનાવે છે. મનને બે ઘડી પ્રસન્નતાથી ભરી મૂકે છે. એમ થાય છે કે એ રવને સાંભળ્યા જ કરીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ