નવરાત્રિ 2019 / નવમું નોરતુંઃ મા સિદ્ધિદાત્રીની કરો પૂજા, ચોક્કસ રીતે મળશે વિજય

know the 9th day of navratri pooja and how mata siddhidari helps you

દેવીના નવમા સ્વરૂપમાં માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે. ફક્ત આ દિવસે માતાની ઉપાસના કરવાથી સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળે છે. આ પૂજા નવમી તિથિએ કરવામાં આવે છે. મહાનવમી પર શક્તિ પૂજા પણ કરવામાં આવે છે. આજે મહાસરસ્વતીની ઉપાસના પણ કરાય છે જેનાથી વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ