નવરાત્રિ 2019 / નવા ઘરમાં ગૃહપ્રવેશ કરતાં પહેલાં જાણી લો 10 વાતો, થશે માતા લક્ષ્મીનો નિવાસ

Know the 10 things While Entering New House during Navratri 2019

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રિની 9 તિથિ એવી હોય છે જેમાં કોઈ મૂહુર્ત જોયા વિના કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ સમયે ખાસ કરીને લોકો પોતાના નવા ઘરમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે નવરાત્રિ પર ગૃહપ્રવેશ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. દેવી લક્ષ્મીનો વાસ અને અનેકગણા ફળની પ્રાપ્તિ થાય છે. ગૃહપ્રવેશ કરતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ