ગુડ ન્યૂઝ / સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જતા પહેલાં આ જાણી લેજો, લાઈનમાં ઊભાં નહીં રહેવું પડે

Know that before going to visit the Statue of Unity, one does not have to stand in line

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને જેમના કારણે ટીકીટબારી પરથી લોકોને ટીકીટ મેળવવામાં તકલીફ પડે છે. પરંતુ તે માટે સરકાર દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે જેથી હવે ઓનલાઈન સરળતા થી ટીકીટ મેળવી શકાશે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ