તમારા કામનું / આધારકાર્ડ શોધવા જવાની માથાકૂટથી છૂટકારો, આ રીતે Appમાં સેવ કરી લૉ આખા ફેમિલીની પ્રોફાઇલ

know step by step process of adding profile in maadhaar app maadhaar app benefit

UIDAIએ આ એપને વર્ષ 2017માં લોન્ચ કરી હતી. UIDAIએ જણાવ્યું કે mAadhaar એપ દ્વારા સરળતાથી પોતાના આખા પરિવારની આધાર પ્રોફાઈલ એક જગ્યા સ્ટોક કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ