દૈનિક રાશિ ભવિષ્ય / મીન, તુલા અને કન્યા રાશિએ નાણાંકીય બાબતોમાં રહેવું સાવધાન, જાણો શનિવારનું રાશિ ભવિષ્ય

Know Saturday Rashi Bhavishya 14122019

અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે શનિવાર અનેક રાશિ માટે શુભ છે અને અનેક રાશિને નાણાંકીય બાબતોમાં સાવધ રહેવાનું સૂચન આપે છે. આજના દિવસે શનિદેવની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવી અને સાથે જ કોઈનું અપમાન ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આ સાથે જ જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ