કામની વાત / Ration Card બનાવતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો થઈ શકે છે 5 વર્ષની જેલ

know rule before making ration card otherwise it could be punished for 5 years prison

રાજ્ય સરકારે પોતાના નાગરિકોને માટે One Nation One Ration Card જાહેર કર્યું છે. આ સમયે રાશન કાર્ડ એક ઓળખપત્રનું પણ કામ કરે છે. જો તમે આ ખોટા ડોક્યૂમેન્ટ્સની મદદથી બનાવો છો તો તમને જેલ અને દંડની સજા થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ