કામની વાત / આ ભૂલો કરશો તો નાની ઉંમરમાં ચહેરા પર દેખાવા લાગશે કરચલીઓ, જાણો શું ન કરવું

Know reasons of wrinkles of face in young age

ચહેરા પરની કરચલીઓ હમેશાં એજિંગની જ નિશાની હોય એવું જરૂરી નથી. પણ તેના અન્ય પણ કેટલાક કારણો હોઈ શકે છે. આમ તો ઉંમર વધવાની સાથે સાથે ચહેરાની રોનક પણ ઘટતી જાય છે અને કરચલીઓ વધે છે પણ અત્યારે તો લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેની પાછળ તેમની જ કેટલીક ભૂલો અને કારણો હોય છે. તો આજે અમે તમને જણાવીશું આ કારણો વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ