દૈનિક રાશિ ભવિષ્ય / જાણો શનિવારે મેષથી લઈને મીન રાશિમાં કોને થશે લાભ અને કોણે રહેવું પડશે સાવચેત

Know Rashi Bhavishya Of Saturday 30112019

નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને સાથે જ અઠવાડિયાનો પણ છેલ્લો દિવસ એટલે કે શનિવાર અનેક રાશિ માટે શુભ ફળ લઈને આવ્યો છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ મળે છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ મળે છે. આ સાથે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ