તમારા કામનું / શું પતિ-પત્ની બન્નેને મળી શકે છે કિસાન સન્માન યોજનાનો ફાયદો? ડિટેલ્સમાં જાણો શું છે તેના નિયમો

know new rules can husband and wife get the benefit of kisan samman nidhi yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા એટલે કે 2000ના 3 હપ્તા મોકલવામાં આવે છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ