Collection / ચાલી ગયો આદિત્ય અને દિશાની ફિલ્મ 'મલંગ'નો જાદુ, જાણો પહેલાં દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી

Know Malang Box Office Collection Day 1

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર અને દિશા પટની સ્ટારર ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની કહાની ઘણી જ સરપ્રાઈઝિંગ છે અને ઓડિયન્સ અને ક્રિટિકની તરફથી ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ પણ મળી રહ્યાં છે. મોટાભાગના દર્શકોનું કહેવું છે કે ફિલ્મ વિચારી હતી તેના કરતાં ઘણી સારી છે. ચાલો જાણીએ આ ફિલ્મના ફર્સ્ટ ડે બિઝનેસ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ