IPL 2023 / ચીયરલીડર્સની જિંદગીનું કડવું સત્ય: માત્ર ડાન્સના દમ પર નથી મળતી જોબ, જાણો કેટલી હોય છે સેલેરી

know IPL Cheerleaders salary in a season

IPL Cheerleaders salary: તમે જાણીને ચોંકી જશો કે પહેલા ચીયરલીડિંગનું કામ પુરૂષ કરતા હતા. જોકે 1940 બાદ દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે જ્યારે પુરૂષોને વોર પર જવું પડ્યુ ત્યારે મજબૂરીમાં મહિલાઓ પાસે આ કામ કરાવવામાં આવવા લાગ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ