Ek Vaat Kau / નમસ્તે ટ્રમ્પની આ રસપ્રદ વાતો ચૂકી તો નથી ગયા ને

વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. ત્યારે આ દરમિયાન સોમવારે તેમણે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. 22 કિમી. લાંબો રોડ શો પણ યોજ્યો હતો. ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ'માં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ અને રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે જો તમે આ મહા કાર્યક્રમ 'નમસ્તે ટ્રમ્પ'ને ચૂકી ગયા હો તો જુઓ આ વીડિયો Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ