ધર્મ / મંદિર તથા કુંડથી શોભાયમાન છે તીર્થધામ કાશી, જાણો કેટલીક અજાણી વાતો

Know Importance and history of kashi vishwanath mahadev temple

કહેવાય છે કે કાશીનગર ભગવાન શિવે પોતાના પરિવાર સાથે રહેવા ઉત્પન્ન કરેલ છે. કાશી ત્રિશૂળના વચ્ચેના શૂળ ઉપર વસેલું છે. ત્રિશૂળની શૂળ ઉપર હોવા છતાં તે પડતું આખડતું નથી. કારણ કે કાશીમાં ભગવાન શિવનો સ્વયં વાસ પોતાના પરિવાર સહિત છે. આવો આપણે અહીં કાશીનાં મંદિર તથા મુખ્ય કુંડ વિશે જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ