ધર્મ / ભૂલથી પણ ન તોડો આ દિવસે તુલસી, જાણો ધાર્મિક મહત્વ

know importance and benefits of tulsi plant

હિન્દૂ ધર્માં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસી આપણા આંગણાની શોભા વધારે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી બહુ જ પ્રિય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ