કોરોના વાયરસ / કોરોનાને કારણે રદ થઈ બોલિવૂડની આ સૌથી મોટી ઈવેન્ટ

Know IIFA 2020 to be held in Indore postponed due to Coronavirus

કોરોના વાયરસનો કહેર અત્યારે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં જ આ વાયરસને કારણે 3000 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને હવે ભારતમાં પણ કોરોના વાયરસએ પ્રવેશ કરી લીધો છે. કોરોના વાયરસના ખતરાને કારણે દુનિયાભરમાં અનેક મોટી ઇવેન્ટનું આયોજન કેન્સલ કરવામાં આવી રહી છે અને હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ ફંકશન આઇફા એવોર્ડ્સને પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. માર્ચના અંતમાં યોજાનાર IIFA Awards 2020 હવે અનિશ્ચિત સમય માટે પોસ્ટપોન્ડ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ