Alert / Gmail અકાઉન્ટ હેક થઈ જશે ને તો ક્યાંયનાં નહીં રહો, બસ આટલું કરો અને આજે જ વધારી દો સુરક્ષા

know if someone hacked your gmail tips to secure email how you can recover account

સાઇબર સુરક્ષાને લઇને વધી રહેલી ચિંતાઓ વચ્ચે શું તમે આ વાતથી ચિંતિત છો કે કોઈ તમારું જીમેલ એકાઉન્ટ હેક કરી રહ્યું છે? કોઈ હેકર તમારા જીમેલ સુધી પહોંચી જાય અને તે તમારા ઈમેલ સાથે જોડાયેલો બધો ડેટા અને અન્ય એકાઉન્ટને હેક કરી લે તો? આ નિશ્ચિત રીતે ભયજનક છે.

બ્રેકિંગ ન્યૂઝ