નવરાત્રિ 2019 / બીજું નોરતુંઃ આ રીતે કરી લો દેવી બ્રહ્મચારિણીની પૂજા, બાધા થશે દૂર અને માતા થશે પ્રસન્ન

Know how to worship mata Brahmcharini on second day of Navratri pooja

નવરાત્રિનું આજે બીજું નોરતું છે. મા દુર્ગાની પંચોપચાર કે ષોડશોપચાર પૂજા કરવાનું આજે ખાસ મહત્વ છે. નવદુર્ગાના નવ રૂપમાં બીજું રૂપ બ્રહ્મચારિણીનું છે. તેને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેને બ્રહ્મચારિણી કહેવાય છે. વિદ્યાર્થીઓ માટે તેમની પૂજા લાભદાયી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ