બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યારે છે મોક્ષદા એકાદશી? નોટ કરી લો તારીખથી લઇને પૂજા વિધીની રીત, થશે મનવાંછિત ફળની પ્રાપ્તિ

આસ્થા / ક્યારે છે મોક્ષદા એકાદશી? નોટ કરી લો તારીખથી લઇને પૂજા વિધીની રીત, થશે મનવાંછિત ફળની પ્રાપ્તિ

Last Updated: 01:03 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોક્ષદા એકાદશી વ્રતનું હિન્દુ ધર્મ ખૂબ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીનું પૂજા કરવામાં આવે છે. એવું મનાય છે કે મોક્ષની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. ત્યારે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે નોટ કરી લો તેની તારીખ અને પૂજા વિધીની રીત.

મોક્ષદા એકાદશી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ વ્રત માર્ગશીર્ષ ( માગસર) મહિનાની અગિયારસે આવે છે. આ વર્ષે અગિયારસ 11 ડિસેમ્બરે આવશે.

મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષદા એકાદશી

મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાનું વ્રત કરવાથી મનવાંછિત ફળ મળે છે. . આ શૃંગાર દેવી પ્રત્યે આપણી શ્રદ્ધા બતાવે છે તો ભગવાન વિષ્ણુની કૃપા પણ ઉતરે છે.

શૃંગાર માટે જરૂરી સામગ્રી

દેવીના શણગાર માટે ગંગાજળ,પંચામૃત, લાલ કે પીળી ચુંદડી, ઘરેણાં, બંગડી, કાજલ, લિપસ્ટિક, ફૂલોની માળા, દીવો, કપૂરનો ઉપયોગ કરો.

વધુ વાંચો: નવપંચમ રાજયોગથી શરૂ થશે આ રાશિવાળાઓનો ગોલ્ડન ટાઇમ, અપાવશે દરેક ક્ષેત્રમાં સફળતા

શણગાર વિધિ

  • પૂજા સ્થાનને સારી રીતે સાફ કરો અને હાથ-પગ ધોઈને ચોખ્ખું વસ્ત્ર પહેરો.
  • દેવી એકાદશી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરો.
  • દેવીની મૂર્તિ પર ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરો, આ પવિત્રતા અને સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે.
  • દેવી એકાદશીને લાલ કે પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો, ત્યારબાદ બંગડી, ઘરેણાં, બિંદી, કાજલથી શણગાર કરો અને ફૂલની માળા અર્પણ કરો.
  • પાંચમુખી દીવો કરીને દેવી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરો.
  • પૂજા વિધિવત રીતે કર્યા બાદ દેવી અને વિસદ્ધનું ભગવાનની કથાનો પાઠ કરો અને આરતી ઉતારો.
  • વ્રતના દિવસે સાત્વિક આહાર લો, ખરાબ વિચારોથી દૂર રહો, શણગાર અને પૂજા સમયે પવિત્ર અને શ્રદ્ધા મનમાં જાળવી રાખો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mokshada Ekadashi Lord Vishnu Goddess Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ