તમારા કામનું / બાથરૂમ, હોટલ કે ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરો છે કે નહીં? આ સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક, કોઈ મુશ્કેલી થાય તો જાણો શું છે તમારા અધિકાર

know how to track camera from hotel room to changing room

આજકાલ પબ્લિક ચેન્જિંગ રૂમનો ઉપયોગ ઘણો વધી ગયો છે. મોલમાં કપડા લેવા ગયા હોવ કે હોર્ટેલમાં ગર્લ્સ રહેતી હોય. તેમને પબ્લિક બાથરૂમ કે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરવો પડે છે. એવામાં હિડન કેમેરાથી કઈ રીતે બચવું તે આ રીતે જાણો

બ્રેકિંગ ન્યૂઝ