ધર્મ / શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવના દર્શન, કરી લો દર્શનનો પ્લાન

know how to reach Somnath temple in Shravan Month

શ્રાવણ મહિનામાં મહાદેવનું મહત્વ ખાસ વધી જાય છે. ભક્તો પોતાની આસ્થા અનુસાર મહાદેવજીની પૂજા અર્ચના કરે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે જો તમે અમદાવાદ નજીકના કોઈ મોટા મહાદેવની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ શકો છો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ