રેસિપી / શિયાળામાં બનાવો સૂંઠ, ગોળ અને હળદરના આ સ્પેશિયલ લાડુ, કફ, શરદી, ખાંસી તમને નહીં થાય

Know how to make winter special south laddu recipe

શિયાળામાં જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે તો શરદી ઉધરસ, તાવ જેવી બીમારી તરત થઈ જાય છે. એટલા માટે જ દરેક ઘરમાં શિયાળામાં વસાણા બનતા હોય છે. વિવિધ પ્રકારના પાક ખાવાથી શરીરમાં આંતરીક ગરમી જળવાઈ રહે છે અને બીમારી નડતી નથી. જેથી આજે અમે તમને સૂંઠના લાડુની એકદમ અલગ અને બેસ્ટ રેસિપી જણાવીશું, રોજ 1 આ લાડુ સવારે ખાઈ લેવાથી તમારા ઘરમાં કોઈને પણ શરદી, ખાંસી કે કફ નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ